હર્બ ઓઇલ (1000 મિલી)
બ્રાંડ: ગ્રીન ક્રોસ એગ્રિટેક
₹335₹369

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હલકું પ્રવાહી પેરાફિન ઓઇલ
  • માત્રા: કેળ - સીગાટોકા નું નિયંત્રણ - 1% દ્રાવણ (200 લિટર પાણીમાં 2 લિટર હર્બ ઓઇલ) અને પાન પર 15-20 દિવસના અંતરે છંટકાવ કરવો. દાડમ - તડકા ના કારણે ફળોને નુકસાનથી બચાવવા માટે - 0.5% દ્રાવણ (200 લિટર પાણી માં 1 લિટર હર્બ ઓઇલ)) બનાવો. અને 20 દિવસના અંતરે છંટકાવ કરવો.
  • વાપરવાની પદ્ધતિ: પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: તે ફૂગ અને બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે અને પાતળા સ્તરની રચના કરીને થ્રીપ્સ અને અન્ય ચૂસીયા જીવતોના નુકસાનને ઘટાડે છે.
  • સુસંગતતા: તે મોટાભાગના એગ્રોકેમિકલ્સ સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 15-20 દિવસ
  • કયા પાકમાં વપરાય છે: કેળા, દાડમ
  • વિશેષ વર્ણન: હર્બ ઓઇલ એ હલકું પ્રવાહી પેરાફિન ઓઇલ ધરાવતું એડજવન્ટ છે, જે પાંદડા અને ફળો પર બાયો ડિગ્રેડેબલ સ્તર બનાવે છે જે પાક પર સીધો સૂર્યપ્રકાશની અસર ઘટાડે છે અને ફળની ચરબી અને ચમકતામાં વધારો કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન હર્બ ઓઇલ (1000 મિલી) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો