સ્પ્રેવેલ સ્પ્રેકીંગ બેટરી પંપ (12*8)
બ્રાંડ: સ્પ્રેવેલ
₹3200₹4500

મુખ્ય મુદ્દા:

  • પંપની ક્ષમતા: 16 લિટર
  • બેટરી પ્રકાર: લીડ એસિડ, 12 વોલ્ટ 8 એમ્પિયર
  • છંટકાવ ક્ષમતા: ફૂલ પ્રેસર 15 રાઉન્ડ પ્રતિ ફૂલ ચાર્જ અને પછી પ્રેસર ઓછું થતું જશે
  • લાન્સનો પ્રકાર: સ્ટેઈનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક એક્સટેંડેબલ લાન્સ
  • નોઝલ: વોશર્સ સાથે 4 પ્રકાર ની નોઝલ
  • સલામતીનો સામાન: મોજા, માસ્ક અને ચશ્માં સાથે ફ્રી સેફટી કીટ. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
  • ઉત્પાદકની બાંયધરી: ફક્ત મેન્યુફેક્ચર ડિફેક્ટ્સ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર ગુમ થયેલ એક્સેસરીઝની જાણ કરવી જોઈએ. ગ્રાહકો દ્વારા ગેરરીતિ સામે નહીં પરંતુ મેન્યુફેક્ચરીંગ ખામી સામે ગેરંટી આપવામાં આવશે
  • ટ્રિગર પદ્ધતિ: ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર / ક્લચ
  • વ્યવસ્થાપન: ઉપયોગ પછી પંપને પાણીથી વીંછળવો. ચાર્જ કરવાનો સમય 10 કલાકનો છે. પંપની બેટરી સંપૂર્ણ ચાર્જ રાખો
  • સહાયક-સામગ્રી: બેલ્ટ સેટ, ચાર્જર, હોસ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, વોશર્સ, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
સંબંધિત ઉત્પાદનો