સ્પ્રેવેલ બેટરી પંપ 16C-3 (12*8)
બ્રાંડ: સ્પ્રેવેલ
₹2900₹4200

મુખ્ય મુદ્દા:

  • ખાસ ટિપ્પણી: પિત્તળના કનેક્ટરવાળું હેવી ડ્યુટી એડજસ્ટેબલ સ્ટીલનું લાન્સ; ઉચ્ચ ગુણવત્તાવાળું ઔદ્યોગિક પ્લાસ્ટિક (PP) નું ટાંકીનું સામાન; ટ્રીગરનો પ્રકાર:ચાલુ-બંદ પ્લાસ્ટિક; પાંચ પ્રકારની નોઝલ્સ; નળી બંદ ન થાય તે માટે ઇન-લાઈન ફિલ્ટર;
  • વ્યવસ્થાપન: પંપની બેટરી પૂર્ણ ચાર્જ રાખવી
  • સહાયક-સામગ્રી: બેલ્ટ અને ચાર્જર
  • વિશેષ વર્ણન: વપરાશ પછી પંપને પાણીથી ધોઈ નાખવો. બેટરીને 6 મહિનાની ઉત્પાદક વોરંટી છે (અયોગ્ય વપરાશથી તૂટફૂટ થઇ હોય તો તેનો ઉત્પાદક વોરન્ટીમાં સમાવેશ કરેલ નથી)