સ્ટોમ્પ એક્સટ્રા 700 મિલી
બ્રાંડ: બી એ એસ એફ
₹599₹602

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પેન્ડીમેથાલિન 38.7 % સીએસ
  • માત્રા: 600-700 મિલી /એકર
  • વાપરવાની પદ્ધતિ: કોરી જમીનમાં છંટકાવ
  • ઉપયોગીતા: બંટીયો, ખારીયું, આરોતારો, ભર્ભી, કાગડીયું, લૂણી, તાંદળજો, બડી દુધેલી, શેષમુળ, ટીક વીડ, કેન ઘાસ
  • સુસંગતતા: છંટકાવ માત્ર એક જ કેમિકલથી થવો જોઈએ.
  • વાપરવાની આવૃત્તિ: વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે: સોયાબીન ,કપાસ ,મરચી ,મગફળી
  • પાકની અવસ્થા: પાકની વાવણી પછી અને પહેલા પિયત અને (પાછા પગે) કાર્પેટ એપ્લિકેશન તરીકે જમીન પર છાંટવું જોઈએ
  • મહત્વપૂર્ણ નોંધ: છંટકાવ પાછા પગે થવો જોઈએ અને છાંટવામાં આવેલા ખેતરમાં ચાલવાનું ટાળવું જોઈએ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સ્ટોમ્પ એક્સટ્રા 700 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો