સ્કોર (ડિફેંકોનાઝોલ 25 ઇસી) 100 મિલી
બ્રાંડ: સિન્જેન્ટા
₹511₹518

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ડિફેંકોનાઝોલ 25 ઇસી
  • માત્રા: 7.5-15 મિલી / પમ્પ અથવા 75-150 મિલી / એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: સફરજન: સ્કેબ, ડાંગર ની પાછતરો સુકારો. મરચાં: સુકારો, ફળનો સડો; જીરું:સુકારો, ભૂકી છારો ડુંગળી: જાંબલી ધબ્બા; દાડમ: ફળનો સડો; દ્રાક્ષ: એન્થ્રેકનોઝ, ભૂકી છારો મગફળી: પાનના ટપકા
  • અસરનો સમયગાળો: 10-15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: લગભગ કોઈપણ પાક (શાકભાજી અનેફ્લોરિકલચર) પર વાપરી શકાય છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સ્કોર (ડિફેંકોનાઝોલ 25 ઇસી) 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો