AgroStar
સોસાયટી (પ્રોપેક્વિઝાફોપ 10 % ઇસી) 500 મિલી
બ્રાંડ: ઇન્ડોફિલ
₹999₹1532

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પ્રોપેક્વિઝાફોપ 10 % ઇસી
  • માત્રા: 200-400 મિલી /એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: સોયાબીન, ડુંગળી, અડદમાં મોનોકોટ નિંદામણને નિયંત્રિત કરવા માટે
  • સુસંગતતા: તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા નિંદામણનાશક સાથે સુસંગત છે.
  • વાપરવાની આવૃત્તિ: નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે: સોયાબીન ,અડદ અને ડુંગળી
  • વિશેષ વર્ણન: બાહ્ય સર્ફેક્ટન્ટની જરૂર નથી.
  • પાકની અવસ્થા: આશરે વાવણી પછી 15-25 દિવસ
  • મહત્વપૂર્ણ નોંધ: 2-4 પાંદડાની અવસ્થા સુધી સાંકડા પાંદડા નિંદામણને નિયંત્રિત કરી શકે છે
સંબંધિત ઉત્પાદનો