સોલ્યુબોર (250 ગ્રામ)
બ્રાંડ: ટાટા રેલીસ
₹135₹135
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: જળ દ્રાવ્ય ડાઈ સોડીયમ ઓકટા બોરેટ તેતર હાઈડ્રેટ-20%
  • માત્રા: 1 ગ્રામ/લીટર પાણી
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં ભેળવવું, પાન પર છાંટવું અથવા ટપક પદ્ધતિ દ્વારા
  • ઉપયોગીતા: બધા પાકમાં પાન પર છંટકાવ માટે વાપરી શકાય છે.
  • સુસંગતતા: બધા સામાન્ય છોડ સંરક્ષણ રસાયણો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: વાપર્યા પછી 15 થી 20 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: ફૂલ / ફળ બેસવાના સમયે 15 થી 20 દિવસ વચ્ચે 2 થી 3 વાર છંટકાવ કરવો
  • કયા પાકમાં વપરાય છે: દ્રાક્ષ, કપાસ, કૉફી, સફરજન, ટામેટા, કોબીજ, ફ્લાવર, લીબું વર્ગીય ફળો અને કેરી
  • વિશેષ વર્ણન: શર્કરા પરિવહનનો વેગ અને કેલ્શિયમ ગ્રહણ વધારે છે. લણણી થયેલ ઉત્પાદની ગુણવત્તા સુધારે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
The product Tata Solubor - 250 gm you have selected, and the price indicated is applicable for Maharashtra. If you do not belong to Maharashtra please choose your correct state before submitting.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો