ટાટા સોલ્યૂબર - 1 કિગ્રા
બ્રાંડ: ટાટા રેલીસ
₹390₹425

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બોરોન - 20% ( ડી સોડિયમ ઓક્ટા બોરેટ તેરા હાઇડ્રાઇડ)
  • માત્રા: છંટકાવ 15 ગ્રામ/પંપ(15 લીટર )અથવા પિયત સાથે 500 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવ પિયત સાથે/ જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: બોરોનની ઉણપના ઉપચાર માટે, ફૂલો અને ફળની પ્લેસમેન્ટ અને ફળ ખરતા અને ફળ ફાટતા રોકવામાં મદદ કરે છે.
  • સુસંગતતા: તે મોટાભાગના સુક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 15 - 20 દિવસના અંતરમાં 2 -3 વખત
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફાલનીકરણ બાદ ફળના વિકાસને સુધારે છે અને ફુગજન્ય રોગોનો પ્રતિકારક વધે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટાટા સોલ્યૂબર - 1 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો