ટાટા સોલ્યૂબર - 1 કિગ્રા
બ્રાંડ: ટાટા રેલીસ
₹390₹398

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બોરોન - 20% (ડી સોડિયમ ઓક્ટા બોરેટ ટેરા હાઇડ્રેટેડ)
  • માત્રા: છંટકાવ ૧૫ ગ્રામ/ પંપ ( ૧૫ લીટર), પિયત અથવા ડ્રિપમાં ૫૦૦ ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અને પિયત સાથે અથવા જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: બોરોનની ઉણપના દૂર કરવા માટે અને ફૂલો અને ફળોના બેસાવ માટે.ફળ ખરતા અને ફળ તૂટતા અટકાવવા માટે મદદ કરે છે.
  • સુસંગતતા: તે મોટાભાગના સુક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 7- 12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 15 - 20 દિવસના અંતરમાં 2 -3 વખત
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે વિશાળ શ્રેણીના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: ફૂલોની સંખ્યા વધારે અને ફુગજન્ય રોગો સામે પ્રતિકાર વધારે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટાટા સોલ્યૂબર - 1 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો