AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2133 ખેડૂતો

સેલ્ઝિક (સલ્ફર 65 % + ઝીંક 18 % ) ગ્રેન્યુલ્સ 50 કિગ્રા બલ્ક ડ્રમ

₹13999₹15000
( 7% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
1434
197
137
85
280

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
સલ્ફર 65 % + ઝીંક 18 ગ્રેન્યુઅલ
પ્રમાણ
3-6 કિલો/એકર
વાપરવાની પદ્ધતિ
જમીનમાં પુંખીને
પરિણામકારકતા
આ એવું ખાતર છે જે જમીનમાં સલ્ફર અને ઝીંક બંનેની ઉણપને દૂર કરી શકે છે.
સુસંગતતા
ખાતર સાથે સુસંગતતા
પુનઃ વપરાશ
જીવાત નો ઉપદ્રવ અથવા રોગની તીવ્રતાના આધારે.
લાગુ પડતા પાકો
ઘણા બધા પાકો
વિશેષ માહિતી
આ લાંબા સમય સુધી સલ્ફર અને ઝીંકની સપ્લાય કરવામાં મદદ કરે છે. તે લાંબા સમય સુધી સલ્ફર અને ઝીંક તત્વ પુરા પાડે છે, તેનો 50% કરતા વધુ પ્રથમ મહિનાની અંદર ઉપલબ્ધ થઈ જાય છે અને બાકીની વૃદ્ધિની ઋતુમાં ઉત્પાદન અને ગુણવત્તાને વધારવા માટે સતત કાર્યરત રહે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise