પાકમાં આનું પ્રમાણ ૫૦૦ ગ્રામ પ્રતિ એકર ઉપયોગ કરવો.
વાપરવાની પદ્ધતિ
ડ્રિપમાં અથવા ડ્રેનચિંગ
પરિણામકારકતા
શેરડીની ગુણવત્તા સુધારવા માટે વિવિધ પોષક તત્વો વધે છે.
સુસંગતતા
સ્ટીકીંગ એજન્ટ સાથે સુસંગત
પુનઃ વપરાશ
2 વખત
લાગુ પડતા પાકો
શેરડી
વિશેષ માહિતી
• SDR એ ક્રોપ કેર પ્રોડક્ટની કામગીરીને વધારવા માટે અને વધુ સારા પરિણામો આપતું મિકેનિઝમ છે. જે સમાન ધટકો ધરાવતા ઉત્પાદનોની તુલના કરતા શ્રેષ્ઠ પરિણામ આપે છે. જે પોષક તત્વોનું શોષણ અને પ્રકાશસંશ્લેષણ પ્રકિયામાં વધારો કરે છે જેથી છોડ નો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ થાય છે.
1 તણાવ: તે એન્ટીઑકિસડન્ટ ઉત્સેચકોની પ્રવૃત્તિમાં વધારો કરે છે જે અજૈવિક તાણ ઘટાડવા તેમજ છોડની રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓને વધારવામાં મદદ કરે છે.
2 સંરક્ષણ: સંબંધિત સંયોજનો જેવાકે ફાયટોએલેક્સિન જે છોડમાં રોગ જીવાતથી થતા નુકશાનથી બચાવવામાં મદદ કરે છે.
3 પ્રતિરોધક: કોષની અંદર કોષરસનું સંતુલન જાળવવા, કોષદિવાલ મજબુત બનાવવા અને પેશીઓ ને મૃત્યુ પામતા અટકાવે છે.
•શેરડીમાં કદ અને લંબાઈમાં વધારો કરે છે
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.