સીજેન્ટા- 6242 (ટામેટા) 20000 બીજ
બ્રાંડ: સિન્જેન્ટા
₹11000₹16250

અન્ય મુદ્દા

  • છોડનો સ્વભાવ:અર્ધ ઉભડી જાત, ખુલ્લો છોડ
  • વાવણીનું ઊંડાણ:વાવેતર ઊંડાઈ 1 સેમી થી ઓછી

ઉત્પાદન હાઇલાઇટ્સ

ફળનું વજન80-100 ગ્રામ ફળ
ફળનો રંગઉત્તમ લાલ ફળ
ફળનો આકારફ્લેટ રાઉન્ડ પ્રકાર

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ઉનાળુ
  • વાવણીની પધ્ધતિ: ફેરરોપણી
  • વાવણીનું અંતર: બે હાર વચ્ચે 4-6 ફૂટ, બે છોડ વચ્ચે 1 ફૂટ
  • વિશેષ વર્ણન: વધુ ઉતાપ્દણ આપતી જાત, ખૂબ સારા ફળો અને છોડમાં લીલોતરી રહે
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સીજેન્ટા- 6242 (ટામેટા) 20000 બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો