સીંજેન્ટા સીએફએલ-1522 ફ્લાવર 2000 બિયારણ
બ્રાંડ: સિન્જેન્ટા
₹550₹760

અન્ય મુદ્દા

  • વાવણીનું ઊંડાણ:બીજ રોપવા માટેની ઊંડાઇ 1 સેમી કરતા ઓછી હોવી જોઇએ

ઉત્પાદન હાઇલાઇટ્સ

ફળનું વજન500-850 ગ્રામ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: નોંધ : હવામાનમાંના પરિવર્તન મુજબ આ માહિતીમાં ફેરફાર થઇ શકે છે.
  • વાવણીની પધ્ધતિ: ફેરરોપણી
  • વાવણીનું અંતર: ચાસથી ચાસનું અંતર 45 સેમી, છોડથી છોડનું અંતર 30 સેમી
  • વિશેષ વર્ણન: સઘન, ઘુમ્મટ આકાર, મલાઇ જેવા સફેદ રંગનો દડો
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સીંજેન્ટા સીએફએલ-1522 ફ્લાવર 2000 બિયારણ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો