સીંજેન્ટા ઇન્દ્રા કેપ્સિકમ 10 ગ્રામ
બ્રાંડ: સિન્જેન્ટા
₹1855₹2360

અન્ય મુદ્દા

  • ફળાઉનો પ્રકાર:એકાકી
  • પહેલી કાપણી:પ્રથમ વીણી ફેરરોપણી કર્યા બાદના 60-70 દિવસમાં

ઉત્પાદન હાઇલાઇટ્સ

બિયારણ દર100 ગ્રામ/એકર
વાવણીની પધ્ધતિફેરરોપણી
ફળનો રંગઆકર્ષક ચમકતા લીલા રંગના ફળ
ફળનો આકારબ્લોક આકારના લાંબા ફળ
ફળનું વજન160-180 ગ્રામ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ અને રવિ
  • વાવણીની પધ્ધતિ: ફેરરોપણી
  • વાવણીનું અંતર: ચાસ-ચાસ: 90 સેમી; છોડ-છોડ: 60 સેમી
  • વિશેષ વર્ણન: વિષાણુ થી થતા રોગ સામે વધુ સહનશીલ, લાંબા અંતરના પરિવહન માટે યોગ્ય.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સીંજેન્ટા ઇન્દ્રા કેપ્સિકમ 10 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો