સિન્જેન્ટા OH-102 ભીંડા (250ગ્રામ) બિયારણ
બ્રાંડ: સિન્જેન્ટા
₹600₹800

અન્ય મુદ્દા

  • ફળાઉનો પ્રકાર:દરેક નવા પાનનાં ખૂણા પર એક શીંગ બેસે

ઉત્પાદન હાઇલાઇટ્સ

ઉત્પાદનો રંગઘેરો લીલો
જાતિનો પ્રકારહાયબ્રિડ જાત
ફળનો રંગઘેરો લીલો
ફળ લંબાઈલંબાઇ : 11 - 14 સેમી; પહોળાઇ : 1.5 - 1.8 સેમી
ફળનો આકારપાંચ ધારીઓવાળો
જીવાત પ્રતિકારપીળી નસ ના વાઇરસ (YVMV) સામે સહનશીલ

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: આખું વર્ષ
  • વાવણીની પધ્ધતિ: થાણીને
  • વાવણીનું અંતર: ચાસ થી ચાસનું અંતર : 3-5 ફૂટ; છોડથી છોડનું અંતર : 1 ફૂટ
  • વિશેષ વર્ણન: ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સિન્જેન્ટા OH-102 ભીંડા (250ગ્રામ) બિયારણ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો