AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સિન્જેન્ટા
8 ખેડૂતો

સિંજેન્ટા કલ્ટાર 1 લિટર

₹5489₹7699
( 29% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

3.6
4
1
1
0
2

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પૈક્લોબુટ્રાઝોલ 23% એસસી
પ્રમાણ
1. -10 વર્ષથી ઓછી ઉંમરના વૃક્ષો માટે 8 મિલી 5 લીટર પાણીમાં ઓગળી મૂળમાં પાસે દરેડવુ . 10 વર્ષથી વધુ ઉંમરના વૃક્ષો માટે: 15-30 મિલી 5 લિટર પાણીમાં ઓગળી મૂળમાં પાસે દરેડવુ .
વાપરવાની પદ્ધતિ
જમીનમાં દરેડવુ
પરિણામકારકતા
નવા અંકુરની આંતર ગાંઠ ની લંબાઈ અને ઉગતી કળીની રચના અટકાવી અનુકૂળ રીતે ફળની કળીના ઉત્પાદન, ફળનો રંગ અને ઉપજને પ્રભાવિત કરે છે
સુસંગતતા
કોઈપણ રસાયણ સાથે ભેળવવું જોઈએ નહીં
પુનઃ વપરાશ
1 વાર
લાગુ પડતા પાકો
કેરી ,દાડમ ,સફરજન
વિશેષ માહિતી
ફૂલોને પ્રેરિત કરવા અને ઉપજ વધારવા માટે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise