સિંજેન્ટા એનકે -6240 પ્લસ મકાઈ (3.6 કિગ્રા) બીજ
બ્રાંડ: સિન્જેન્ટા
₹1260₹1500

અન્ય મુદ્દા

  • પહેલી કાપણી:110-125 દિવસો
  • પાકનો સમયગાળો:110-125 દિવસો

ઉત્પાદન હાઇલાઇટ્સ

જાતિનો પ્રકારએક સમાન દાણા
ડોડવાની ઘનિષ્ટતાઘનિષ્ઠ
કોબ કલરનારંગી પીળો
સિંચાઈની આવશ્યકતાપિયત

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: ખરીફ / રવિ
  • વાવણીની પધ્ધતિ: થાણીને
  • વાવણીનું અંતર: ચાસ થી ચાસ: 45-60 સે.મી; છોડથી છોડ: 15 સે.મી
  • વિશેષ વર્ણન: ઉત્તમ ડોડા સાથે ભરાવદાર દાણા
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. તે જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટ લેબલ્સ અને સાથેની માહિતી પત્રિકાનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સિંજેન્ટા એનકે -6240 પ્લસ મકાઈ (3.6 કિગ્રા) બીજ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો