સાઇબ્યન 0:52:34 (1 કિગ્રા)
બ્રાંડ: સાઇબ્યન
₹200₹220

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: મોનો પોટેશિયમ ફોસ્ફફેટ (ફોસ્ફરસ 52 %, પોટાશ 34 % )
  • માત્રા: છંટકાવ- 75 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં ડ્રિપમાં 5 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા જમીનમાં
  • ઉપયોગીતા: સારા ફ્લાવરિંગ અને ફળના સારા વિકાસ માટે ઉપયોગી
  • સુસંગતતા: તે મેગ્નેસિયમ, ઝીંક, ફેરસ, કોપર, મેન્ગેનીઝ, સલ્ફેટ અને કેલ્શિયમ સિવાયના મોટાભાગના વોટર સોલ્યુબલ ખાતર સાથે સુસંગત છે.
  • વાપરવાની આવૃત્તિ: પાકમાં વિકાસ વૃદ્ધિ અવસ્થાએ 3 થી 4 વાર
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: ફળોનું કદ વધારવામાં મદદ કરે છે
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન સાઇબ્યન 0:52:34 (1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો