AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1407 ખેડૂતો

સલ્ફર ફાસ્ટ એફડબલ્યુડી (સલ્ફર 80%ડબ્લ્યુડીજી) 15 કિ.ગ્રા

₹2925₹3000
( 3% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
1027
123
109
45
103

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
સલ્ફર 80% ડબ્લ્યુજી
લાગુ પડતા પાકો
સીઆઈબીની ભલામણો અનુસાર ચોળી, જીરું, દ્રાક્ષ, ગુવાર, કેરી, વટાણા, ઘઉં, સફરજન અને અન્ય પાક.
પરિણામકારકતા
ચોળી, જીરું, દ્રાક્ષ, ગુવાર, કેરી, વટાણા, ઘઉં- ભુકીછારો;સફરજન -સ્કેબ
વિશેષ માહિતી
1. સલ્ફર એક સંપર્ક અને વ્યાપક સ્પેક્ટ્રમ રક્ષણાત્મક ફૂગનાશક અને કથીરીનાશક છે 2. છોડમાં ઉત્કૃષ્ટ ફેલાવો અને શોષણ ક્ષમતા માટે ઉપયોગી છે. 3. કચરાથી મુક્ત, માઇક્રોનાઇઝ્ડ સલ્ફર ગ્રેન્યુઅલ (ઝીણું દાણાદાર), ઉપયોગમાં સરળ. 4. તે લાંબા સમય સુધી છોડમાં સારા પરિણામ આપે છે.
પ્રમાણ
ચોળી, જીરું, દ્રાક્ષ, ગુવાર, કેરી, વટાણા, સફરજન-750-1000 ગ્રામ/300-400 લિટર પાણી/એકર (2.5 ગ્રામ/લિટર), ઘઉં-1000 ગ્રામ/200 લિટર પાણી/એકર (5 ગ્રામ/લિટર).
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
સુસંગતતા
ઉપયોગ કરતા પહેલા અન્ય રસાયણો સાથે સુસંગતતા જોવા માટે શારીરિક પરીક્ષણ જરૂરી છે
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
વેલાવાળા શાકભાજી પાકોમાં ન આપવું જોઈએ
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-59, 815/2008-SULPHUR (WDG)(289) -1742
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-209710/2022-Sulphur (WDG) (440)- 1195
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise