AgroStar
સરદાર એસઓપી (0: 0: 50) 5 કિગ્રા
બ્રાંડ: સરદાર
₹599₹900

Free Home Deliveryરેટિંગ્સ

4.5
21
1
6
0
0

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: પોટાશ
  • માત્રા: પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ ,ટપક દ્વારા અને જમીન માં
  • ઉપયોગીતા: તે પાણી ની ખેંચ, હિમ, રોગ અને જીવાત સામે છોડ નું રક્ષણ વધારે છે, જેથી ઉપજ અને ગુણવત્તામાં સુધારો થાય છે.
  • અસરનો સમયગાળો: 7 - 12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 40 - 50 દિવસના અંતરે, પાક / પાક વૃદ્ધિ ના આધારે
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
  • વધારાનું વર્ણન: તે સ્વાદ અને ક્વોલિટી માં સુધારો કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો