AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સનલોર્ડ
55 ખેડૂતો

સનલોર્ડ બેટરી પંપ 12*8 (16 લીટર )

₹2900₹4000
( 28% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો

Free Home Deliveryરેટિંગ્સ

4.2
38
4
4
3
6

મુખ્ય મુદ્દા:

પંપની ક્ષમતા
16 લીટર
બેટરી પ્રકાર
લીડ એસિડ
છંટકાવ ક્ષમતા
સંપૂર્ણ પ્રેશર સાથે 15 રાઉન્ડ અને તે પછી પ્રેશર સતત ઘટશે
લાન્સનો પ્રકાર
સ્ટેનલેસ સ્ટીલ ટેલિસ્કોપિક એક્સટેન્ડેબલ લાન્સ
નોઝલ
વોશર સાથે 4 પ્રકારના નોઝલ
સલામતીનો સામાન
માસ્ક ,ચશ્મા ,હાથનાં મોજા
ઉત્પાદકની બાંયધરી
વોરંટી -બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી અને પંપ પર 5 દિવસની રિપ્લેસમેન્ટ વોરંટી છે. પાર્ટ્સ અથવા એસેસરીઝ ગુમ થવાના કિસ્સામાં, ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર એગ્રોસ્ટારને જાણ કરવી આવશ્યક છે.
ટ્રિગર પદ્ધતિ
ઓન -ઑફ પ્લાસ્ટિક ટ્રિગર / ક્લચ
મૂળ દેશ
PRC માં બનાવેલ
જાળવણી
પંપની બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરો
એસેસરીઝ
હોઝ પાઇપ, ક્લચ, લાન્સ, નોઝલ સેટ, બેલ્ટ સેટ, સેફ્ટી કીટ, ચાર્જર અને એલઇડી લાઇટ
ચાર્જિંગ સૂચક
લાલ - ચાર્જ કરતી વખતે, વાદળી - સંપૂર્ણ ચાર્જ થઇ જાય ત્યારે
યુએસપી
12*8 મોટરમાં 100 પીએસઆઇ મોટર છે જેની આઉટપુટ ક્ષમતા 4 લિટર પ્રતિ મિનિટ છે.
ખાસ નોંધ
હેવી -ડ્યૂટી; હાઈ પ્રેસર પંપ; એડજસ્ટેબલ નોઝલ; પંપ પર સ્તરના સંકેતો; ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર; નોઝલ ભરાયેલા અટકાવવા માટે ઇન-લાઇન ફિલ્ટર,
ચાર્જિંગ સમય
8 થી 10 કલાક
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise