AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સનલોર્ડ
15 ખેડૂતો

સનલોર્ડ પાવર સ્પ્રેયર 2 સ્ટ્રોક પાવર સ્પ્રેયર (25 લિટર)

₹8000₹10000
( 20% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.9
8
3
1
0
3

મુખ્ય મુદ્દા:

પંપના આરપીએમ
1800
આઉટપુટ દબાણ
20 - 35 કિગ્રા / ચોરસ. સે.મી.
પ્રવાહી આઉટપુટ
400 લિટર / કલાક
એન્જિન ઓઇલ
90 થી 100 મિલી 2ટી ઓઇલ (ખેડૂતે સ્થાનિક બજાર માંથી અલગ ઓઇલ ખરીદવાની જરૂર છે)
એન્જિન પાવર (એચપી)
1 એચ પી
ઇંધણ ટેન્ક ક્ષમતા (લીટર)
1 લિટર
હોસ પાઈપ
3 ફૂટ
ઓઇલ મિશ્રણ પ્રમાણ
1 લિટર પેટ્રોલ દીઠ 40 મિલી 2ટી ઓઇલ (ખેડૂતે સ્થાનિક બજાર માંથી અલગ ઓઇલ ખરીદવાની જરૂર છે)
ઉત્પાદકની બાંયધરી
ફક્ત એન્જિન પર 1 મહિનાની વોરંટી. 8 થી 10 કલાક પછી ઓઇલ ન બદલાવાને લીધે એન્જિન બંધ થાય તો કોઈ વોરંટી આપવામાં આવશે નહીં. આખો સ્પ્રેઅર બદલી આપવામાં આવશે નહીં, ક્ષતિગ્રસ્ત / કામ ન કરનારા સ્પેરપાર્ટ્સ બદલવામાં આવશે. ન આવેલ એસેસરીઝને ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરવી. ઉત્પાદિત ખામીઓ (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) માટે વોરંટી આપવામાં આવશે ખેડૂત દ્વારા ગેરકાયદેસર રીતે થયેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
મૂળ દેશ
પીઆરસી
એસેસરીઝ
બેલ્ટ સેટ, હોઝ પાઇપ, 2 ગન, ટૂલ કીટ
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise