AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સનલોર્ડ
899 ખેડૂતો

સનલોર્ડ - ડબલ મોટર બેટરી પંપ 12*12 (20 લીટર)

₹3900₹4500
( 13% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.9
541
95
63
50
150

મુખ્ય મુદ્દા:

પંપની ક્ષમતા
20 લીટર
બેટરી પ્રકાર
લીડ એસિડ, 12 વોલ્ટ 12 એમ્પીયર
છંટકાવ ક્ષમતા
વધુ પ્રેશર સાથે 15 રાઉન્ડ અને તે પછી પ્રેશર સતત ઘટશે
નોઝલ
વોશર સાથે 4 પ્રકારના નોઝલ
સલામતીનો સામાન
ફ્રી સેફટી કીટ સાથે હાથ મોજા, માસ્ક અને ચશ્માં. કૃપા કરીને નોંધો કે આ પંપનો ભાગ નથી. તે પંપ સાથે અલગથી આવે છે; વિના મૂલ્યે
ઉત્પાદકની બાંયધરી
ફક્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ માટે બેટરી પર 6 મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી. ન આવેલ એસેસરીઝ ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર સૂચિત કરવું. ઉત્પાદિત ખામીઓ (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) માટે વોરંટી આપવામાં આવશે ખેડૂત દ્વારા ગેરકાયદેસર રીતે થયેલ ખામી સામે વોરંટી આપવામાં આવશે નહીં.
મૂળ દેશ
પીઆરસી
જાળવણી
પંપની બેટરીને સંપૂર્ણ ચાર્જ રાખો ચાર્જિંગ સૂચક : લાલ (ચાર્જિંગ) થી લીલો (ફુલ ચાર્જ)
એસેસરીઝ
બેલ્ટ સેટ, ચાર્જર, હોઝ પાઇપ, વાયસર, ફ્રી સેફ્ટી કીટ, ફ્રી LED બલ્બ
ચાર્જિંગ સૂચક
લાલ: ચાર્જ કરતી વખતે, લીલો: સંપૂર્ણ ચાર્જ
યુએસપી
સનલોર્ડ ડબલ મોટર 12*12માં 150 પીએસઆઇ મોટર છે જેની આઉટપુટ ક્ષમતા 7 લિટર પ્રતિ મિનિટ છે.
ગન
60 સેમી બ્રાસ હાઇજેટ ગન
ખાસ નોંધ
હેવી -ડ્યૂટી; હાઈ પ્રેસર પંપ; એડજસ્ટેબલ નોઝલ; પંપ પર સ્તરના સંકેતો; ઓન-ઑફ પ્લાસ્ટિક ટ્રિગર; નોઝલ ભરાયેલા અટકાવવા માટે ઇન-લાઇન ફિલ્ટર,
ચાર્જિંગ સમય
8 થી 12 કલાક
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise