જૈવિક -સમૃદ્ધ ઓર્ગેનીક ખાતર, કુલ યોગ્ય ગણતરી (નાઈટ્રોજન,ફોસ્ફરસ ,પોટાશ અને ઝીંકના બેક્ટેરિયા) અથવા (નાઈટ્રોજન અને પોટાશ બેક્ટેરિયા)5.0 x 10^6,ઓંગેનિક કાર્બન ૧૪% (નાઈટ્રોજન તરીકે )% ૦.૮ ફોસ્ફેટ (ફોસ્ફરસ તરીકે ),૦.૫% પોટાશ (પોટાશ તરીકે ), ૦.૮ % નાઈટ્રોજન,ફોસ્ફરસ ,પોટાશ પોષક તત્વો. નાઈટ્રોજન, ફોસ્ફરસ ,પોટાશ ૩%
પ્રમાણ
એકર દીઠ ૧૦-૧૨ કિલો /એકર અને જમીન પરીક્ષણ રીપોટ અનુસાર
વાપરવાની પદ્ધતિ
ખાતર કે માટી જોડે મિક્ષ કરીને પુંખીને
પરિણામકારકતા
•સંચાર ખાતરએ પર્યાવરણ સુરક્ષિત અને જમીન સુધારવા અને છોડના વિકાસ માટે મદદ કરે છે.•જે છોડના રાઇઝોસ્ફિયર પર કાર્ય કરે છે અને સફેદમૂળના વિકાસ માટે જમીનને અનુકુળ બનાવે છે.•સંચાર ખાતર પોષક તત્વો પુરા પાડે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે..•સંચાર પાણીનો વપરાશ ઘટાડે છે અને જમીનમાં પાણી જાળવી રાખવાની ક્ષમતામાં વધારો કરે છે , જમીનમાં હવાની અવર-જવર વધારે છે તથા જમીનને પોચી બનાવે છે જેથી બીજના અંકુરણમાં વધુ સારા પરિણામો આપે છે.
સુસંગતતા
સંચાર ખાતરએ કોઈ પણ રાસાયણિક ખાતર તથા વિકાસ વૃદ્ધિ ના ખાતર જોડે મિક્સ કરીને આપી શકો છો
લાગુ પડતા પાકો
બધા પાકો માટે યોગ્ય
વિશેષ માહિતી
• તે દુષ્કાળ, અતિવૃષ્ટિ, બિનતરફેણકારી pH, વધારાનું EC, જમીનની ખારાશ વગેરે જેવા અજૈવિક તાણને ઘટાડવામાં મદદ કરે છે.• સંચાર નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતાને વધારે છે. તે જમીનમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે. તેમજ વૃદ્ધિને પ્રોત્સાહન આપતા હોર્મોન્સનું સંશ્લેષણ કરવામાં મદદ કરે છે.સંચાર ખાતરમાં રહેલ પોષક તત્વો કુદરતી રીતે પર્યાવરણમાંથી મેળવવામાં આવે છે અને તે વૈજ્ઞાનિક રીતે છોડના શોષણ, પોષક તત્ત્વોના ખનિજીકરણ અને જમીનમાં લોહતત્વને વિનિમયને વેગ આપવા માટે મદદ કરે છે .
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.