શ્રીરામ 12:61:0( 1 કિગ્રા)
બ્રાંડ: શ્રીરામ
₹159₹170

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: "મોનો એમોનિયમ ફોસ્ફેટ (નાઇટ્રોજન -12%,ફોસ્ફરસ - 61%) "
  • માત્રા: છંટકાવ માટે 75 ગ્રામ/15 લીટર અને પિયત સાથે 5 કિગ્રા/એકર ડ્રિપમાં
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા પિયત સાથે
  • ઉપયોગીતા: વધુ સંખ્યામાં ફૂલો અને ફળ આપવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે, તે સારા મૂળના વિકાસમાં મદદ કરે છે.
  • સુસંગતતા: મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ સાથે મિક્સ કરવું નહીં.
  • વાપરવાની આવૃત્તિ: પાક વૃદ્ધિના તબક્કે 3 - 4 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: ફૂલોની સંખ્યા વધારવામાં મદદ કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન શ્રીરામ 12:61:0( 1 કિગ્રા) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો