AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શ્રીરામ
107 ખેડૂતો

શ્રીરામ 13:0:45 ( 1 કિગ્રા)

₹159₹180
( 12% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.2
72
11
7
4
13

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રેટ નાઇટ્રોજન- 13% અને પોટાશ- 45%
પ્રમાણ
છંટકાવ માટે 75 ગ્રામ/15 લીટર અને પિયત સાથે 5 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
પરિણામકારકતા
ફળોની ગુણવત્તા, ફળોનું વજન, ફળોનો રંગ, ચમક વગેરે સુધારે છે.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ સાથે મિક્સ કરવું નહીં.
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
15 - 20 દિવસના અંતરમાં 2 -૩ ખાતર
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
ફૂલો પછી અને ફળના બેસવાના તબક્કે ઉપયોગી છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise