છંટકાવ માટે 75 ગ્રામ/15 લીટર અને પિયત સાથે 5 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
પરિણામકારકતા
ઉત્તમ ફૂલ અને ફળ ના વિકાસ માટે શ્રેષ્ઠ!
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ સાથે મિક્સ કરવું નહીં.
પુનઃ વપરાશ
3-4 વખત
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
ફળોનું વજન અને ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.