AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
1 ખેડૂતો

વૉલ્ટેજ 22.9 એસસી(100 મિલી)

₹500₹618
( 19% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
સ્પાઇરોમેસિફેન 22.9% એસસી
માત્રા
1-1.5 મિલી/લિ.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ કરવો
ઉપયોગીતા
રીંગણમાં લાલ કથીરીના નિયંત્રણ માટે, સફરજનમાં કથીરી અને લાલ કથીરીના નિયંત્રણ માટે, ચા માં લાલ કથીરીના નિયંત્રણ માટે, મરચાંમાં પીળી કથીરીના નિયંત્રણ માટે, ભીંડામાં લાલ કથીરીના નિયંત્રણ માટે ટામેટામાં સફેદ માખી, કથીરીના નિયંત્રણ માટે, કપાસમાં સફેદ માખી,કથીરીના નિયંત્રણ માટે.
વાપરવાની આવૃત્તિ
જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે
રીંગણ,સફરજન,ચા, મરચાં, ભીંડા, ટામેટા,કપાસ
વિશેષ વર્ણન
વૉલ્ટેજ પાંદડા પર વપરાતું, સંપર્કજન્ય કીટનાશક / કથીરીનાશક છે જે સાયક્લિક કીટોઈનોલ્સની રસાયણ આધારિત છે,સફેદ માખી, કથીરીના તમામ વિકાસ તબક્કાઓ (ઇંડા અને નીમ્ફ) સામે વૉલ્ટેજ સારું તેમજ ઉત્તમ પરિણામ આપે છે. તે નિયંત્રણની લાંબી અવધિ આપે છે અને તે આઇપીએમ અને નિકાસલક્ષી પાક ઉત્પાદન માટે યોગ્ય છે.
agrostar_promise