વૉલ્ટેજ 22.9 એસસી(100 મિલી)
બ્રાંડ: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
₹500₹618

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સ્પાઇરોમેસિફેન 22.9% એસસી
  • માત્રા: 1-1.5 મિલી/લિ.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ કરવો
  • ઉપયોગીતા: રીંગણમાં લાલ કથીરીના નિયંત્રણ માટે, સફરજનમાં કથીરી અને લાલ કથીરીના નિયંત્રણ માટે, ચા માં લાલ કથીરીના નિયંત્રણ માટે, મરચાંમાં પીળી કથીરીના નિયંત્રણ માટે, ભીંડામાં લાલ કથીરીના નિયંત્રણ માટે ટામેટામાં સફેદ માખી, કથીરીના નિયંત્રણ માટે, કપાસમાં સફેદ માખી,કથીરીના નિયંત્રણ માટે.
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: રીંગણ,સફરજન,ચા, મરચાં, ભીંડા, ટામેટા,કપાસ
  • વિશેષ વર્ણન: વૉલ્ટેજ પાંદડા પર વપરાતું, સંપર્કજન્ય કીટનાશક / કથીરીનાશક છે જે સાયક્લિક કીટોઈનોલ્સની રસાયણ આધારિત છે,સફેદ માખી, કથીરીના તમામ વિકાસ તબક્કાઓ (ઇંડા અને નીમ્ફ) સામે વૉલ્ટેજ સારું તેમજ ઉત્તમ પરિણામ આપે છે. તે નિયંત્રણની લાંબી અવધિ આપે છે અને તે આઇપીએમ અને નિકાસલક્ષી પાક ઉત્પાદન માટે યોગ્ય છે.
સંબંધિત ઉત્પાદનો