વૉલ્ટેજ 22.9 એસસી(100 મિલી)
બ્રાંડ: પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ
₹500₹618

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: સ્પાઇરોમેસિફેન 22.9% એસસી
  • માત્રા: 1-1.5 મિલી/લિ.
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ કરવો
  • ઉપયોગીતા: રીંગણમાં લાલ કથીરીના નિયંત્રણ માટે, સફરજનમાં કથીરી અને લાલ કથીરીના નિયંત્રણ માટે, ચા માં લાલ કથીરીના નિયંત્રણ માટે, મરચાંમાં પીળી કથીરીના નિયંત્રણ માટે, ભીંડામાં લાલ કથીરીના નિયંત્રણ માટે ટામેટામાં સફેદ માખી, કથીરીના નિયંત્રણ માટે, કપાસમાં સફેદ માખી,કથીરીના નિયંત્રણ માટે.
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: રીંગણ,સફરજન,ચા, મરચાં, ભીંડા, ટામેટા,કપાસ
  • વિશેષ વર્ણન: વૉલ્ટેજ પાંદડા પર વપરાતું, સંપર્કજન્ય કીટનાશક / કથીરીનાશક છે જે સાયક્લિક કીટોઈનોલ્સની રસાયણ આધારિત છે,સફેદ માખી, કથીરીના તમામ વિકાસ તબક્કાઓ (ઇંડા અને નીમ્ફ) સામે વૉલ્ટેજ સારું તેમજ ઉત્તમ પરિણામ આપે છે. તે નિયંત્રણની લાંબી અવધિ આપે છે અને તે આઇપીએમ અને નિકાસલક્ષી પાક ઉત્પાદન માટે યોગ્ય છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન વૉલ્ટેજ 22.9 એસસી(100 મિલી) અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો