AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
420 ખેડૂતો

વેજ સ્ટાર (500 ગ્રામ )

₹519₹550
( 6% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
275
65
39
18
23

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પ્રોટીન હાઈડ્રોલાયસીટ 8-10%, પ્રીમિયમ સીવીડમાંથી દરિયાઈ સેવાળ 15-18%, નેચરલ ફુલ્વેટ 8-10%, હ્યુમેટ્સ 50-55%
પ્રમાણ
25 ગ્રામ/પંપ(15 લીટર), 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
શાકભાજી પાકોના તમામ તબક્કે વનસ્પતિ વિકાસ માટે આવશ્યક છે.
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત. કેલ્શિયમ પ્રોડક્ટ સાથે મિક્સ કરવું નહીં.
પુનઃ વપરાશ
2 -3 વખત
લાગુ પડતા પાકો
બધા શાકભાજી પાકો
વિશેષ માહિતી
વનસ્પતિક સુધારામાં કામ કરે છે ત્યાં ઉત્પાદનની ગુણવત્તામાં વધારો થાય છે
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise