વિશેષ ટિપ્પણી | અહી જણાવવામાં આવેલ માહિતી ફક્ત સદર્ભ માટે છે અને જમીનના પ્રકાર અને હવામાનના સ્થિતિ પર ખાસ આધાર રાખે છે. હંમેશા ઉત્પાદનની પૂર્ણ માહિતી તથા ઉપયોગની પધ્ધતિ માટે ઉત્પાદનના લેબલ અને ઉત્પાદન સાથે આપવામાં આવેલ માહિતી પુસ્તિકાનો સંદર્ભ લો. |
વાવણીની મોસમ | ખરીફ, ઉનાળું |
વાવણી પદ્ધતિ | ડીબલીંગ |
વાવણી અંતર | બે ચાસ વચ્ચેનું અંતર 6-8 ફીટ;બે છોડ વચ્ચે નું અંતર : 1 ફીટ |
વધારાનું વર્ણન | નિકાસ કરી શકાય તેવા અને લાંબાગાળા સુધી ટકી શકે તેવા |
બેરિંગ પ્રકાર | સિંગલ |
વાવણીની ઊંડાઈ | 2 થી 5 સેમી |