AgroStar
વિલોવુડ
0 ખેડૂતો
વિલોવુડ-વિલ્થ્રીન (બાયફિન્થ્રિન 10% ઇસી) 500 મિલી
₹609₹605

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: બાયફિન્થ્રિન 10% ઇસી
  • માત્રા: કપાસ, ચોખા (ડાંગર): 200 મિલી / એકર; શેરડી: 400 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: જીંડવાની ઈયળ , સફેદ માખી ; ડાંગર : ગાભમારાની ઈયળ ,પાન વાળનારી ઈયળ, ચુસીયા ; શેરડીમાં ઉંધઇ
  • સુસંગતતા: મોટાભાગના જંતુનાશકો સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ ,ડાંગર અને શેરડી
  • વિશેષ વર્ણન: વિલ્થ્રીન એક અસરકારક ટર્મિસાઈડ તેમજ જંતુનાશક છે જે પાકમાં ચુસીયા જીવાત અને ચાવવા વાળા જીવાતના મોટા ભાગમાં નિયંત્રિત કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો