AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
368 ખેડૂતો

વારિસ (મેટ્રિબ્યુઝિન 70% ડબલ્યુપી) (100 ગ્રામ )

₹165₹325
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:500 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
252
47
34
7
28

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ પી
વિશેષ માહિતી
મેટ્રીબ્યુઝિનનો ઉપયોગ વાવેતર બાદ અને ઉગવા પેહલા અને ઉગ્યા બાદ નિંદામણ તરીકે થઈ શકે છે.
પ્રમાણ
શેરડી-વાવેતર કર્યા બાદ અને ઉગ્યા પહેલાનો સમય ગાળો (400-500 ગ્રામ/એકર) ઉગ્યા પછી (300 ગ્રામ/એકર), બટાકા અને ટમેટા પાક માટે-150 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મેટ્રીબ્યુઝિન બંને સાંકડા અને પહોળા પાંદડાના નિંદામણને નિયંત્રિત કરે છે.
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહીં
પુનઃ વપરાશ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
લાગુ પડતા પાકો
શેરડી ,બટાકા ,ટામેટા
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
શેરડીના વેહલા વાવેતર બાદ :- વાવેતર પછી 3-5 દિવસ પછી, વાવેતર બાદ:- વાવેતર પછી 20-25 દિવસ. બટાકા અને ટમેટા માટે 2 થી 4 પાનના નિંદામણ અવસ્થાએ
મહત્વપૂર્ણ સુચના
નિંદામણ 2 થી 4 પાનની અવસ્થામાં હોવું જોઈએ, મિશ્રણ માટે સ્વચ્છ પાણી લેવું. વપ્સાની સ્થિતિ હોવી જોઈએ
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
નોંધણી નંબર
Mfg by Advance Agro Life : CIR-104689/2013-METRIBUZIN (WP)(335) -1
નોંધણી નંબર (2)
Mfg by Ulink Agritech : CIR-247857/2023-Metribuzin (WP) (442)-834
agrostar_promise