AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા

વન -અપ (સ્પિનોસેડ 45 એસસી) 7 મિલી

₹160₹182
( 12% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
સ્પિનોસડ 45% એસ.સી.
માત્રા
કપાસ-66-88 મિલી/એકર, મરચું -64 મિલી/એકર, ચણાં -50-64 મિલી/એકર, રીંગણ -64-74 મિલી/એકર, દ્રાક્ષ -100 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
ગ્રામ, તુવેર: લીલી ઈયળ/ શીંગની ઈયળ; કપાસ: ટપકા વાળી જીંડવાની ઈયળ, અમેરિકન ઈયળ; મરચું: ફળ ખાનાર ઈયળ; કોબીજ: હીરા ફૂદું; ટામેટા: ફળની ઈયળ, થ્રીપ્સ; રીંગણ:થડ અને ફળ કોરી ખાનાર ઈયળ, તુવેર:શીંગની ઈયળ
સુસંગતતા
મોટાભાગના રસાયણો સાથે સુસંગત
અસરનો સમયગાળો
10 દિવસ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે
કયા પાકમાં વપરાય છે
કપાસ, મરચાં, તુવેર , રીંગણ, દ્રાક્ષ
વિશેષ વર્ણન
અસરકારક રીતે ઈયળને 2 દિવસની અંદર નિયંત્રિત કરે છે અને ફાયદાકારક જંતુઓ માટે સલામત છે
agrostar_promise