AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્રિસ્ટલ
80 ખેડૂતો

લારા -909 (ક્લોરો 50% + સાયપર 5% ઇસી) 1 લિટર

₹999₹1240
( 19% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4
46
10
11
7
6

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
કપાસ ,ડાંગર
રાસાયણિક તત્વ
ક્લોરપાયરિફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી
પ્રમાણ
કપાસ: 400 મિલી/એકર; ડાંગર : 250-300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: મોલો મચ્છી , લીલી પોપટી, થ્રીપ્સ, સફેદ માખી, લીલી ઈયળ, ટપકા વાળી ઈયળ, ગુલાબી ઈયળ, અમેરિકન ઈયળ; ચોખા (ડાંગર): ગાભમારાની ઈયળ, પાન વાળનારી ઈયળ
સુસંગતતા
અન્ય જંતુનાશકો, ફૂગનાશકો અને વૃદ્ધિ પ્રમોટરો સાથે સુસંગત છે.
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.વધુ માહિતી માટે ‘નિષ્ણાતની મદદની જરૂર છે’ બટન પર ક્લિક કરો
વિશેષ માહિતી
તે ચુસીયા જીવાતો અને ઈયળના નિયંત્રણમાં ખૂબ ઉપયોગી છે. તેમાં ઉચ્ચ ગુણધર્મો છે, ટાર્ગેટ જીવાતો સામે ઝડપી કાર્યવાહી કરે છે
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise