AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સુમિતોમો

લાનો (પાયરીપ્રોક્સિફેન 10% ઇસી) 1 લિટર

₹1400₹1900
( 26% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
રીંગણ, કપાસ, મરચી, ભીંડા
રાસાયણિક તત્વ
પાયરીપ્રોક્સિફેન 10% ઇસી
પ્રમાણ
રીંગણ , મરચું, ભીંડા : 200 મિલી / એકર અને કપાસ @ 400 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
રીંગણ : સફેદ માખી અને લીલી પોપટી , કપાસ: સફેદ માખી ; મરચાં: સફેદ માખી , મોલો ભીંડા : સફેદ માખી અને લીલી પોપટી
સુસંગતતા
તે સ્ટીકર સાથે સુસંગત છે
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
વિશેષ માહિતી
લાનો એ પાયરિડાઇન આધારિત પેસ્ટિસાઇડ છે જેનો ઉપયોગ વિવિધ આર્થ્રોપોડા સામે કરવામાં આવે છે, ખાસ કરીને કપાસના પાકને સફેદ માખી સામે રક્ષણ આપવા માટે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise