જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે
કપાસ
વધારાનું વર્ણન
રોકેટ એ ઉપયોગ કરવા માટે તૈયાર કોમ્બી પ્રોડક્ટ છે. તે સંપર્ક અને પેટમાં અસર કરે તેવું બિન-આંતરપ્રવાહી જંતુનાશક છે. તે ઘણી જીવાતો જેવી કે (ચાવનાર અને ચુસીયા બંને પ્રકારની જીવાત) સામે અસરકારક છે.