વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે . વધારે માહિતી માટે "નિષ્ણાંત ની મદદ જોઈએ " બટન પર ક્લિક કરવું .
કયા પાકમાં વપરાય છે: કપાસ
વિશેષ વર્ણન: રોકેટ એ ઉપયોગ કરવા માટે તૈયાર કોમ્બી પ્રોડક્ટ છે. તે સંપર્ક અને પેટમાં અસર કરે તેવું બિન-આંતરપ્રવાહી જંતુનાશક છે. તે ઘણી જીવાતો જેવી કે (ચાવનાર અને ચુસીયા બંને પ્રકારની જીવાત) સામે અસરકારક છે.