AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
2692 ખેડૂતો

રૈપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી ) 60 મિલી

₹749₹999
( 25% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:10 મિલી30 મિલી150 મિલી300 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
1874
318
175
111
214

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી
પ્રમાણ
કોબીજ: 20 મિલી/એકર ડાંગર, કપાસ, ટામેટા, મરચી, તુવેર, સોયાબીન, ચણા, મગફળી: 60 મિલી/એકર શેરડી: ઉધઈ 200-250 મિલી/એકર, ગાભ મારની ઈયળ, ટોન્સ વેધક : 150 મિલી/એકર મકાઈ, રીંગણ: 80 મિલી/એકર અડદ: 40 મિલી/એકર કારેલા: 40-50 મિલી/એકર ભીંડા: 50 મિલી/એકર"
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
"ડાંગર: ગાભમારાની ઈયળ, પાન વાડનારી ઈયળ કોબીજ: હીરાફૂદી કપાસ: લીલી ઈયળ,ટપકાં વાળી ઈયળ શેરડી: ઉધઈ,થડ ની ઈયળ,ટોચ નો સડો ટામેટા: ફળ ખાનાર ઈયળ મરચી: ફળ ખાનાર ઈયળ"
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફૂગનાશક સાથે સુસંગત.
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
ડાંગર, કોબીજ, કપાસ, ટામેટા, મરચી, તુવેર, સોયાબીન,ચણા, શેરડી, રીંગણ, અડદ, કારેલા, ભીંડા, મકાઈ, મગફળી
વિશેષ માહિતી
બ્રોડ સ્પેક્ટ્રમ સંપર્ક અને પેટનું ઝેર, તે ખાસ કરીને લેપિડોપ્ટેરન જીવાત પર અસરદાર છે, મુખ્યત્વે લાર્વિસાઇડ તરીકે ઉપરાંત તે બિન-લક્ષ્ય જીવાત માટે પસંદગીયુક્ત અને સલામત છે.
નોંધણી નંબર
CIR-208763/2022-Chlorantraniliprole (SC) (440)-173
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise