રેલીગોલ્ડ (જી) - 4 કિગ્રા
બ્રાંડ: ટાટા રેલીસ
₹650₹796

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: માઈકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસીડ - 28.9 % , ઠંડા પાણીમાં કેલ્પ અર્ક-18 %, એસ્કોર્બિક એસીડ 12.3 %, એમીનો એસીડ 8.5 %, માયોઇનોસીટોલ 3.5 %, સર્ફએકટન્ટ- 2.5 %, થાયમીન 2 %, આલ્ફા ટોકોફેરોલ 1 %
  • માત્રા: 4 કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં ભેળવવું (રાસાયણિક ખાતરો સાથે )
  • ઉપયોગીતા: બધા પાકમાં વાપરી શકાય છે.
  • સુસંગતતા: માટીમાં ભેળવવામાં આવતા બધા પ્રકારના રાસાયણિક અને સેન્દ્રિય ખાતરો સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: વાપર્યા પછી 2 થી 3 મહિના
  • વાપરવાની આવૃત્તિ: ટૂંકા ગાળાના પાક - 3 થી ૪ મહિના (એક વાર વપરાશ); લાંબા ગળાના પાક-6 થી 12 મહિના (2 વાર વપરાશ)
  • કયા પાકમાં વપરાય છે: ડાંગર, શેરડી, ઘઉં, તેલી બિયાં, કઠોળ, ડુંગળી, બટાકા, દ્રાક્ષ, મરચી, સોયાબીન, સફરજન, લીબું વર્ગીય ફળો
  • વિશેષ વર્ણન: એફયુઈ-ખાતર વપરાશની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ. પાકમાં ફોસ્ફોરસ ગ્રહણ સુધારવામાં મદદરૂપ .છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને કૃમિ નિયંત્રણમાં મદદરૂપ.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન રેલીગોલ્ડ (જી) - 4 કિગ્રા અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો