રેલીગોલ્ડ (એસપી) - 200 ગ્રામ
બ્રાંડ: ટાટા રેલીસ
₹1100₹1143

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: માઈકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસીડ - 28.9 % , ઠંડા પાણીમાં કેલ્પ અર્ક-18 %, એસ્કોર્બિક એસીડ 12.3 %, એમીનો એસીડ 8.5 %, માયોઇનોસીટોલ 3.5 %, સર્ફએકટન્ટ- 2.5 %, થાયમીન 2 %, આલ્ફા ટોકોફેરોલ 1 %
  • માત્રા: 100 - 200 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: ધરુ ડૂબાડવા અથવા માટીમાં નિતારવું/ ટપક પદ્ધતિ દ્વારા અથવા પાન પર છંટકાવ
  • ઉપયોગીતા: ટપક પદ્ધતિ દ્વારા, જમીનમાં ભેળવીને અથવા પાન પર છંટકાવ કરી શકાય છે.
  • સુસંગતતા: બોર્ડો મિશ્રણ અને સલ્ફર સિવાય ટપક સિંચાઈ દ્વારા પાણીમાં દ્રાવ્ય ખાતરો અથવા પાન પર છંટકાવ કરવા માટે કોઈ પણ છોડ સંરક્ષણ ઉત્પાદ સાથે સુસંગત.
  • અસરનો સમયગાળો: વાપર્યા પછી 2 થી 3 મહિના
  • વાપરવાની આવૃત્તિ: ટૂંકા ગાળાના પાક - 3 થી ૪ મહિના (એક વાર વપરાશ); લાંબા ગળાના પાક-6 થી 12 મહિના (2 થી 3 વાર વપરાશ)
  • કયા પાકમાં વપરાય છે: ટામેટા, રીંગણ, મરચી, ભોલર મરચા, ડુંગળી, બટાકા, કાકડી, ફ્લાવર, કોબીજ, વટાણા, તરબૂચ, કપાસ, મગફળી, સોયાબીન, કેલા, દ્રાક્ષ, લીબું વર્ગીય ફળો અને દાડમ
  • વિશેષ વર્ણન: એફયુઈ-ખાતર વપરાશની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ. પાકમાં ફોસ્ફોરસ ગ્રહણ સુધારવામાં મદદરૂપ. છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને કૃમિ નિયંત્રણમાં મદદરૂપ.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન રેલીગોલ્ડ (એસપી) - 200 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો