ટાટા રાલીગોલ્ડ - 100 ગ્રામ
બ્રાંડ: ટાટા રેલીસ
₹650₹660

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: માયકોરાઈઝા- 23.3%, હ્યુમિક એસિડ - 28.9%, કોલ્ડ વોટર કેલ્પ અર્ક - 18%, એસ્કોર્બિક એસિડ 12.3%, એમિનો એસિડ 8.5% માયોનોસિટોલ 3.5%, સર્ફેક્ટન્ટ - 2.5%, થાઇમાઇન 2%, આલ્ફા ટોકોફેરોલ 1%
  • માત્રા: 200 ગ્રામ પ્રતિ એકર
  • ઉપયોગીતા: ઝડપી મૂળ વિકાસ, પોષક તત્ત્વો અને ખાતરો ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
  • સુસંગતતા: ડ્રિપમાં અપાતા વોટર સોલ્યૂબલ ખાતર સાથે સુસંગત અથવા બોર્ડેક્સ મિશ્રણ અને સલ્ફર સિવાય પાક સંરક્ષણ દવાનો છંટકાવ સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: છંટકાવના 2 થી 3 મહિનામાં
  • વાપરવાની આવૃત્તિ: ટૂંકા ગાળાના પાક - 3 થી 4 મહિના (એક વખત) ; લાંબા ગાળાના પાક - 6 થી 12 મહિના (2 થી 3 વખત)
  • કયા પાકમાં વપરાય છે: ટામેટાં, રીંગણ, મરચું, કેપ્સિકમ, ડુંગળી, બટાકા, કાકડી, કોબીજ, કોબી, વટાણા, તરબૂચ, કપાસ, મગફળી, સોયાબીન, કેળા, દ્રાક્ષ, લીંબુ અને દાડમ
  • વિશેષ વર્ણન: ફેર્ટીલાઇઝર યુઝ એફિસિએન્સી ને સુધારવામાં મદદરૂપ - ખાતરની કાર્યક્ષમતા પાક દ્વારા ફોસ્ફરસનું પ્રમાણ સુધારે છે. છોડ અને નેમાટોડ નિયંત્રણમાં અમુક હદ સુધી રોગ પ્રતિકારક આપવામાં મદદ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ટાટા રાલીગોલ્ડ - 100 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત મહારાષ્ટ્ર માટે લાગુ પડે છે. જો તમે મહારાષ્ટ્ર ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો