પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હ્યુમિક એસિડ 50%, સહાયક પદાર્થો અને સોલ્યુબિલિઝર્સ 50%, કુલ 100 w/w
પ્રમાણ
15 ગ્રામ/પંપ (15 લીટર) અથવા પિયત સાથે અથવા રેતી સાથે 250 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ/ ડ્રિપમાં/ પુંખીને
પરિણામકારકતા
મૂળના વિકાસ માટે પ્રારંભિક તબક્કે બધા પાક પર ઉપયોગ કરી શકાય છે
સુસંગતતા
બધા જંતુનાશકો સાથે સુસંગત છે
અસરકારકતાના દિવસો
15 દિવસ
પુનઃ વપરાશ
2 વખત
લાગુ પડતા પાકો
બધા પાકો
વિશેષ માહિતી
તે તંતુ મૂળના વિકાસ કરે છે જે જમીનમાંથી પોષક તત્વોના વપરાશમાં મદદ કરે છે.
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.