રૂટ પાવર (200 ગ્રામ)
બ્રાંડ: પાવરગ્રો
₹199₹450

રેટિંગ્સ

4.3
799
128
129
43
84

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: હ્યુમિક 65% + ફુલ્વિક 15%
  • માત્રા: 15 ગ્રામ/પંપ (15 લીટર) અથવા પિયત સાથે અથવા રેતી સાથે 250 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ/ ડ્રિપમાં/ પુંખીને
  • ઉપયોગીતા: મૂળના વિકાસ માટે પ્રારંભિક તબક્કે બધા પાક પર ઉપયોગ કરી શકાય છે
  • સુસંગતતા: બધા જંતુનાશકો સાથે સુસંગત છે
  • અસરનો સમયગાળો: 15 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: 2 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: તે તંતુ મૂળના વિકાસ કરે છે જે જમીનમાંથી પોષક તત્વોના વપરાશમાં મદદ કરે છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો