રીમોન (નોવાલ્યુરોન 10% ઈસી) 100 મિલી
બ્રાંડ: ઇન્ડોફિલ
₹400₹406

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: નોવાલ્યુરોન 10% ઈસી
  • માત્રા: 150-400 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: સ્પોડોપ્ટેરા અને ગુલાબી ઈયળ માટે
  • સુસંગતતા: ક્ષારીય પદાર્થો સિવાય તમામ સામાન્ય જંતુનાશકો સાથે સુસંગત છે.
  • અસરનો સમયગાળો: 10 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, કોબીજ, ટામેટા, મરચી, છોળે ચણા
  • વિશેષ વર્ણન: રીમોન તેની વિશિષ્ટ કાર્યપદ્ધતિથી કામ કરે છે અને કાઈટીન સંશ્લેષણ અવરોધે છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન રીમોન (નોવાલ્યુરોન 10% ઈસી) 100 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો