રાયડા બિયારણ કોમ્બો
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹719₹1600

મુખ્ય મુદ્દા:

  • કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: નિયોન રિસર્ચ રાયડો (1 કિલો)X1 બિયારણ, પાવરગ્રો સલ્ફર 90% G (સલ્ફર 90% પાવડર) 3 કિલો X1
  • વિશેષ વર્ણન: નિયોન રિસર્ચ રાયડો બિયારણ - પ્રતિ ફળી 13 થી 15 બીજ સાથે શાખા. વધુ ફળીઓની સંખ્યા ધરાવતો છોડ, જલ્દી તૈયાર થતો તેમજ વધારે તેલની ટકાવારી. પાવરગ્રો સલ્ફર 90% G - તેલીબિયા ના પાકમાં તેલની ટકાવારીમાં વધારો અને પાકને નાઇટ્રોજન પ્રદાન કરવામાં મદદ કરે. સલ્ફર રાઇઝોસ્ફિયરની નજીકની જમીનના પીએચને સંચાલિત કરવામાં પણ મદદ કરે છે.
  • કયા પાકમાં વપરાય છે: રાયડા
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન રાયડા બિયારણ કોમ્બો અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો