વધુ ઉત્પાદન આપતી જાત અને શીંગોની ગુણવતા સારી, વીણી કરવા માટે સરળ છે અને જે બજારમાં ખરીદ દારો દ્વારા પસંદ કરવામાં આવે છે.
ખાસ ટિપ્પણી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને માત્ર જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે દિશા નિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.