યુપીએલ સોર્ટર(એસિફેટ 45% + સાયપરમેથ્રિન 5%)500 ગ્રામ
બ્રાંડ: યુપીએલ
₹459₹603

રેટિંગ્સ

4.3
19
1
2
0
3

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એસિફેટ 45% + સાયપરમેથ્રિન 5%
  • માત્રા: 500 ગ્રામ/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: ગુલાબી ઈયળ
  • સુસંગતતા: તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક દવા સાથે સુસંગત છે
  • વાપરવાની આવૃત્તિ: રોગ અથવા જીવાતની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: શોર્ટર એ જીંડવાની ઈયળના નિયંત્રણ માટેનો નવી ફોર્મ્યુલેશન બ્રાન્ડ છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો