AgroStar
યુપીએલ રેનો (થાયોમીથોકઝામ ૩૦ % એફએસ) 1 લીટર
બ્રાંડ: યુપીએલ
₹1319₹2500

Free Home Deliveryરેટિંગ્સ

3.8
7
2
1
0
3

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: થાયોમીથોકઝામ ૩૦ % એફએસ
  • માત્રા: કપાસ: 10 મિલી/ કિલો બીજ, મરચાં: 7 મિલી/ કિલો બીજ, મકાઈ: 8 મિલી/ કિલો બીજ, ભીંડા: 5.7 મિલી/કિલો બીજ, સોયાબીન: 10 મિલી/ કિલો બીજ, ઘઉં: 3.3 મિલી/ કિલો બીજ
  • વાપરવાની પદ્ધતિ: બીજ માવજત
  • ઉપયોગીતા: મરચાં: થ્રીપ્સ; કપાસ: મોલો મચ્છી, લીલા તડતડિયા, સફેદ માખી, મકાઈ: થડની માખી; ભીંડા: લીલા તડતડિયા; સોયાબીન: શૂટ ફ્લાય; ઘઉં: ઉધઈ.
  • વાપરવાની આવૃત્તિ: રોગ અથવા જીવાતની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: મરચાં, કપાસ, મકાઈ, ભીંડા , સોયાબીન, સૂર્યમુખી, ઘઉં
  • વિશેષ વર્ણન: તે વિવિધ જમીન અને ચુસીયા જીવાત સામે અસરકારક છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો